સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

Gujarat history

ગુજરાતના પૌરાણિક ઇતિહાસનિ આરંભ કોના સમયથી થાય છે ? – શર્યાતિ
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ જાણીતું છે ? – ડૉ. હસમુખ સાંકળિયા
ગુજરાતના સુલતાનોના સમયમાં ક્યું બંદર પોર્ટુગીઝોએ જીતી લીંધુ ? – દીવ
ગુજરાતનું પૌરાણિક નામ શું છે ? – આનર્ત
ગુજરાતનો ક્યો પ્રદેશ સારસ્વત-મંડલ તરીકે જાણીતો હતો ? – મહેસાણા-બનાસકાંઠા જિલ્લાનો ત્રાદેશ
ગુજરાતનો ક્યો સુલતાન મુઘલ બાદશાહ હૂમાયુનો મુખ્ય હરીફ હતો ? –  બહાદૂરશાહ
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ કોણ હતો ? –  બહાદુર શાહ
ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન કોણ બન્‍યો.? –  ઝફરખાન મુઝફ્ફરે
ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો ? – અઝીઝ કોકા
ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટ કર્તા કોણ ? – અલપખાન
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ – તાતારખાન(મુહમ્મદ શાહ)
ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ ક્યાંરથી શરુ થાય છે ? – વલભીપુરથી
ગુજરાતમાં ઇલાહી સંવત કોણે બંધ કરાવી હતી ? – શાહજહાંએ
ગુજરાતમાં કેટલાક પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે ઇસ્લામના પિરાણા પંથના સ્થાપક કોણ હતા ? – ઇમામશાહ
ગુજરાતમાં કોના પરાજ્યથી હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો ?  રાજા કર્ણદેવના પરાજ્યથી અહમદ શાહે સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો ક્યારે નાખ્‍યો ? –  ઈ. સ. 1411 માં
ગુજરાતમાં ક્યા શહેરને મુઘલ યુગમાં મુસલમાનો તીર્થધામના દરવાજા તરીકે ઓળખતા ? – અમદાવાદ
ગુજરાતમાં ક્યા સમયમાં સત્યાશિયો દુકાળ પડ્યો હતો ? – ઇ.સ. 1630 – 32 માં
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક કોણ હતા ? – અરવિંદ ઘોષ 
ગુજરાતમાં પ્રાગઐતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા? – શ્રી રોબર્ટ બ્રુસફૂટ 
ગુજરાતમાં મરાઠાઓની કાયની સતા ક્યા શહેરમાં રહી હતી ? – વડોદરા
ગુજરાતમાં મહાગુજરાતની લડતના જનક કોણ હતા ? – ઇન્દુલાલ યાજ્ઞનિક
ગુજરાતમાં મુસ્‍લિમોનું શાસન કેટલા વર્ષ રહ્યું ? – લગભગ ૪૦૦ વર્ષ સુધી
ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાનીનું નગર ક્યું હતું ? – ખોટક
ગુજરાતમાં વ્યાયમ પ્રવૃતીના જનક તરીકે ક્યા બે મહાનુંભાવ જાણીતા છે ? – છોટુભાઇ પુરાણી અને અંબુભાઇ પુરાણી
ગુજરાતમાં સુરત ખાતે ઇ.સ. ૧૮૪૪માં માનવધર્મ સભા નામે સંસ્થાની સ્થાપના થઇ તેના સ્થાપક કોણ હતા ? – દુર્ગારામ મહેતા
ગુજરાતમાં સૌપ્રથમ વખતતોપનો ઉપયોગ ક્યા સુલતાને ર્ક્યો હતો ? – અહમદશાહ પહેલાએ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: