સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

ભારતમાં મહિલાઓનું યોગદાન

ભારતમાં મહિલાઓનું યોગદાન

ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા ?

પાન બાઈ
ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ ?
હંસાબેન મહેતા
રમત-ગમત ક્ષ્ત્રે મહિલાઓ ?
મહિલા ક્રિકેટર-ઝૂલન ગૌસ્વામી (૧૯૮૪), ઓલમ્પિક ખેલાડી પી.ટી. ઉષા (1964) , બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ (1990 ), બેસ્ટ શૂટર તેજસ્વિની સાવંત (1980 )…
રાજકારણ ક્ષેત્રમાં મહિલાઓ ?
ઇન્દિરા ગાંધી (1917 -1984 ), કમલા બેનીવાલ (1927 ), મીરાં કુમાર (1945 ), પ્રતિભા પાટીલ (1943 ) રાજ કુમારી અમૃતકૌર (1889 -1964 ), સોનિયા ગાંધી (1946 ), સુચેતા કૃપલાણી (1908 -1974 ), વિજ્યાલક્ષ્મી પંડિત (1900 -1990 )
સમાજ સેવિકાઓ સ્ત્રીઓના નામ ?
હંસા બહેન જીવરામભાઈ , ઈલાબેન ભટ્ટ, ઈન્દુમતીબેન શેઠ, મણિબહેન પટેલ , મધર ટેરેસા , મૃદુલા બહેન સારા ભાઈ , પંડિતા રમાબાઈ , પુષ્પાબહેન મહેતા, રાણી ગાઈડિનલ્યું…
અન્ય ક્ષેત્રે મહિલાઓનો ફાળો ?
બચેન્દ્રીપાલ , સાવિત્રી જિંદાલ , કિરણ દેસાઈ , કિરણ મજમુદાર …
વિજ્ઞાન ક્ષેત્રની પ્રખ્યાત મહિલાઓ ?
કલ્પના ચાવલા (1961 -2003 હરિયાણા ), સુનિતા વિલિયમ્સ (1965 ઓહિયા સ્ટેટ ), ડૉ.ટેસી થોમસ , ડૉ. ઇન્દિરા હિન્દુજા …
ઈતિહાસ ક્ષેત્રની પ્રખ્યાત મહિલાઓ ?
એની બેસન્ટ (1847 -1933 લંડન ), અરૂણા અસફઅલી (1909 -1996 બંગાળી કુટુંબમાં ), ચાંદબીબી (1547 -1599 અહમદનગર ), ડૉ.ઉષા મહેતા (1920 -2000 સુરત જીલ્લાના સરસ ગામમાં ), કસ્તુરબા ગાંધી (1867 -1944 પોરબંદર ),માદામ ભીખાઈજી કામા(1861 -1936 મુબઈ ), ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (1835 -1858 વારાણસી ),સરોજની નાયડુ (1879 -1949 ).
સાહિત્ય ક્ષેત્રમાં પ્રખ્યાત મહિલાઓ ?
અમૃતા પ્રીતમ(1919 -2005 પાકિસ્તાન), અરુંધતી રોય (1961 ગુજરાવાલા), આશાપૂર્ણા દેવી (1909 -1995 કોલકાતા ), કમલાદાસ(સુરૈયા ) (1934 -2010 કેરળ), કિરણ દેસાઈ (1971 ), કુન્દનિકા કાપડિયા (1927 સૌરાષ્ટ્રના લીંબડીમાં ), લીલાવતી મુનશી (1899 -1978 અમદાવાદ ), મહાશ્વેતા દેવી (1926 -1987 ), મીરાબાઈ (1498 -1565 રાજસ્થાન),પ્રીતીસેન ગુપ્તા (1944 અમદાવાદ ), વિદ્યાગૌરી નીલકંઠ (1876 -1958 અમદાવાદ ),વિનોદિની બહેન નીલકંઠ (1907 -1987 ).
કઈ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?
મણિબહેન પટેલ
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડ મિન્ટન ખેલાડી કોણ છે ?
અપર્ણા પોપટ
કઈ ગુજરાતી મહિલા કર્નાટકના રાજ્યપાલ બન્યા હતા ?
કુમુદબેન જોષી
ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતી કઈ વ્યકિતએ કરી હતી ?
લીલા દેસાઈ
મોતીબાઇ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
નાટક સાથે
શારદાબહેન મહેતાએ પોતાની આત્મકથા કયા નામે લખી છે ?
જીવન સંભારણા
ભારતની કઈ મહિલાને મિસાઈલ વુમનના નામથી ઓળખવામાં આવે છે ?
ડૉ.ટેસી થોમસ ( વૈજ્ઞાનિક)
મુખ્યમંત્રી બનનાર પ્રથમ ફિલ્મ અભિનેત્રી કોણ છે ?
જાય લલિતા
આ વર્ષનો સ્ટારસ્ક્રીન એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રી કોને જાહેર કરવામાં આવી ?
વિદ્યાબાલનને
આંતરરાષ્ટ્રીય સેવા અંતર્ગત કયા કાર્યક્રમમાં અનુરાધા પાલના નામને સ્થાન અપાયું છે ?
ભારતની પાંચ પ્રમુખ મહિલા સંગીતજ્ઞ
પ્રખ્યાત તબલાવાદન અનુરાધા પાલેને તબલાવાદનની તાલીમ કોને આપી હતી ?
માણેકરાવ પોપટકર અને પંડિતમદન મિશ્રા
ડૉ. કનક રેલેએ કથકલી નૃત્યની તાલીમ તેમના કયા ગુરુ પાસેથી લીધી હતી ?
ગુરુ કરુણાકર પન્નીકર અને ગુરુ રાઘવન નૈયર
ભારતની કઈ ગાયિકાને તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે ?
લતા મંગેશકર
ન્યુયોર્ક અને પેરીસ મુકામે ‘ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા ‘ માં ભાગ લેવા કયા સંગીતકારને આમંત્રણ અપાયું હતું ?
કિશોરી આમોનકર
કુન્દનિકા કાપડિયા કયા માસિકના તંત્રી પદે રહી ચુક્યા છે ?
રાસ્તે માસિકના
નારીકુંજ સાહિત્યના રચયિતા કોણ છે ?
વિદ્યાગૌરી નીલકંઠ
હંસાબેન જીવરામભાઈ મહેતાએ શેકસપિયરની કઈ લોકપ્રિય કૃતિનું ભાષાંતર કર્યું ?
મર્ચન્ટ ઓફ વેનિસ
વંદના શિવા કયા આંદોલનના સક્રિય કાર્યકર હતા ?
ચિપકો આંદોલનના
વંદના શિવાને પર્યાવરણની જાળવણી અને સુરક્ષા બદલ કયો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે ?
રાઇટ લાઇવલી હુડ એવોર્ડ
વંદના શિવાએ કઈ બાબતોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરી છે ?
વૈજ્ઞાનિક – પર્યાવરણવાદી સંશોધક – આંદોલનકાર – લેખિકા
પોલીસ મહિલા અધિકારી કિરણ બેદીને આઉટ સ્ટેન્ડીગ સર્વિસ માટે કયો મેડલ એનાયત કરવામાં આવ્યો ?
યુ.એન.મેડલ
‘ફોબ્સ’ પત્રિકામાં ભારતીય મહિલા શ્રીમતી સવિતા જિંદાલની સંપતિ કેટલી દર્શાવવામાં આવી છે ?
12.2 બિલિયન ડોલર
રાષ્ટ્રીય ચળવળ દરમિયાન શહીદ થનાર પ્રથમ મહિલા ?
કુમારી વિલીયમ્મા
ઇન્ડિયન એર લાઈન્સની પ્રથમ મહિલા પાયલોટ ?
કેપ્ટન દુર્ગા બેનરજી
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હેટ્રિક ગોળ કરનાર પ્રથમ મહિલા ખેલાડી ?
યોલંદા ડિસૂઝા
ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાની સ્પીકર તરીકે પ્રથમ મહિલા ?
શ્રીમતી શન્નોદેવી ( શહાનોદેવી )
અશોક ચક્ર પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા ?
ગ્લોરિયા બેરી
વલ્ર્ડ એથલેટીક્સ ચેમ્પિયનમાં પ્રથમ ચંદ્રક મેળવનાર કોણ ?
અંજુબેબી જ્યોર્જ
ભારતની પ્રથમ સેના અધિકારી મહિલા કોણ ?
સુહાસિની દાસ ગુપ્તા
ભારતની પ્રથમ વૈજ્ઞાનિક મહિલા કોણ હતી ?
શ્રીમતી સવિતા રાની
મિસ વલ્ર્ડ બનનારી ભારતની પ્રથમ મહિલા ?
રિટા ફરિયા

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Information

This entry was posted on January 7, 2013 by in જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન ).
%d bloggers like this: