સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

ખેલ જગત

ખેલ જગત

‘ પેલે ખેલાડી ‘ કઈ રમત સાથે સંકળાયેલો છે ?

ફૂટબોલ સાથે
વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલન કોણ કરે છે ?
ફીફા
અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે .
‘ અર્જુન એવોર્ડ ‘ ક્યારથી આપવાની શરૂઆત થઈ ?
1961 થઈ
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કયા ખેલાડીએ કરી હતી ?
પોલી ઉમરીગર
ક્રિકેટના ‘મક્કા ‘ તરીકે કયું મેદાન પ્રખ્યાત છે ?
લોર્ડ્ઝનું મેદાન
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી કરનાર કયો ખેલાડી હતો ?
પોલી ઉમરીગર
વન – ડે વન્ડર્સ ના લેખક કોણ ?
ગાવસ્કર
ધ્યાનચંદને કયા નામે ઓળખવામાં આવતો હતો ?
‘ હોકીનો જાદૂગર ‘ ના નામે
એશિયાડની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?
પ્રથમ એશિયાડ દિલ્હીમાં -1951 માં
સૌપ્રથમ પદ્મ મેળવનાર ભારતીય ખેલાડી ?
મિલ્ખાસિંહ
રિદ્ધિ શાહ એ કઈ રમત ની પ્રખ્યાત ખેલાડી છે ?
ચેસ ( શતરંજ )
IPL નું પૂરું નામ શું છે ?
Indian premiere league
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Information

This entry was posted on January 7, 2013 by in જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન ).
%d bloggers like this: