સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

Bin Sachivalay Clerk GK

ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? Ans: સોલંકીકાળ

એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? Ans: ૧૨થી ૧૫ વર્ષ

ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે? Ans: વૌઠાનો મેળો

‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ

ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? Ans: વસ્તુપાલ-તેજપાલ

ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ

ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે? Ans: ૧૬૬૦ કિમી

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?
Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઇ

ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?
Ans: વિક્રમ સોલંકી

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Information

This entry was posted on August 7, 2012 by in જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન ).
%d bloggers like this: