સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

કરંટ ભારત

રાષ્ટ્રીય સમાચાર

નવી ટેલિકોમ નીતિને કેબિનેટની મંજૂરી, રોમિંગ ચાર્જ નહિ, દેશભરમાં એક જ નંબર.

કાળાં નાણાં, ભ્રષ્ટાચાર મુદ્દે અન્ના અને રામદેવ એક મંચ પર.

નાણાં પ્રધાનપદેથી પ્રણવ મુખરજીનું રાજીનામું.

પીર પંજાબ રેન્જ સ્થિત નાનો શીગરી ગ્લેશિયર દર વર્ષે ૦.૬૭ મીટરના દરે સંકોચાઈ રહ્યો છે.

ભારતમાં પ્રવેશતી વિદેશી યુનિવર્સિટીઓ માટે યુજીસીની માર્ગદ્શિકા.

ભારતની નિકાસને પ્રોત્સાહન આપવા નવી વેપારી નીતિની જાહેરાત.

દહેજ મૃત્યુના કેસમાં ઓછામાં ઓછી સજા જનમટીપ : સુપ્રીમ કોટ

૧૯ જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી.

મ્યાનમારના પ્રમુખ થીન સીને પશ્રિમ મ્યાનમારમાં કટોકટી જાહેર કરી.

ભારતમાં ડાયેરિયા અને ન્યુમોનિયા જેવી બીમારીઓથી દર વર્ષે ૬ લાખ બાળકોના મોત.

મમતા વિરોધના કારણે પેન્શન બિલ મોકૂફ.

ટેટ્રા ટ્રક કૌભાંડમાં બીઈએમએલના વડા વીઆરએસ નટરાજન સસ્પેન્ડ.

વિશ્વના સમૃધ્ધ બજારો ધરાવતા ૧૦ દેશોમાં ભારતનો સમાવેશ.

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનનું નામ બદલીને નિર્મલ ભારત અભિયાન રખાયું.

બાળકોના કાર્યક્રમોમાં જંક ફ્રૂડની જાહેરાતો પર વોલ્ટડિઝનીનો પ્રતિબંધ.

પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ લિખિત પુસ્તક ટર્નિંગ પોઇન્ટનું ટૂંક સમયમાં પ્રકાશન.

ઈશાન ભારતના પાંચ રાજયો અને હિમાચલ પ્રદેશ પર્યાવરણની દ્રષ્ટીએ સૌથી ટકાઉ રાજ્યો.

ક્ષય રોગની ઓળખ માટે લોહીની તપાસ માટેની આયાતી એલીસા કિટ પર પ્રતિબંધ.

ફિચે ભારતનું ક્રેડિટ રેટિંગ સ્થિરમાંથી ઘટાડી નકારાત્મક કર્યું.

૨૬/૧૧ નો મહત્વનો આરોપી અબુ હમઝા ઝડપાયો.

નોન-બેંકિંગ એકમોને એટીએમ મૂકવા રીઝર્વ બેંકની મંજૂરી.

સંરક્ષણ મંત્રાલયે રૂ|. ૨૦,૦૦૦ કરોડનો સંરક્ષણ સોદો કર્યો.

ઓક્ટોબરથી સૌને મફત દવાની યોજનાનો અમલ.

ધર્માધિકારી સમિતિના અહેવાલના અમલ માટે સમિતિ રચવા કેન્દ્રની જાહેરાત.

દિલ્હી અને મુંબઈના રક્ષણ માટે મિસાઈલ સુરક્ષા પ્રણાલી મૂકાશે.

દેશના ખેડૂત ગુજરાતમાં જમીન ખરીદી શકશે.

આઈઆઈટીમાં બોર્ડના પ્રથમ ૨૦ વિધાર્થી પ્રવેશને લાયક.

પેટ્રોલ ભાવમાં લીટરે રૂ|.૨.૪૬ નો ઘટાડો.

One comment on “કરંટ ભારત

  1. balvantsinh tank
    December 28, 2015

    web sari se pan tema sudhara vadhara thay te karvani jarur se

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: