સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

કરંટ દુનિયા

આંતરરાષ્ટ્રીય સમાચાર

સંસદના વિસર્જન બદલ સરકારને નેપાળ સુપ્રીમ કોર્ટની નોટીસ.

બરાક ઓબામા : ધી સ્ટોરીમાં અમેરિકા પ્રમુખની અનેક રોચક વાત…..

લાઈબેરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ટેલરને યુધ્ધ અપરાધ બદલ ૫૦ વર્ષની જેલ.

ઈજિપ્તના પૂર્વ પ્રમુખ હોરની મુબારકને આજીવન કેદ.

પાકિસ્તાન દ્વારા પરમાણુ સક્ષમ હત્ફ-૯ મિસાઈલનું સરળ પરીક્ષણ.

બ્રિટનના મહારાણીની થેમ્સ નદીની સફર, ૪૧ બંદૂકથી સલામી અપાઈ.

સીરિયામાં સામૂહિક હત્યાકાંડમાં તપાસની રાષ્ટ્રસંઘની માનવ અધિકાર પરિષદની મંજૂરી

નાઈજીરિયામાં વિમાન દુર્ઘટના : બે ભારતીયો સહિત ૧૯૩ ના મોત.

ઈશા દેઓલ પ્રાણી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનશે.

ચીન દ્વારા ચાઈના સેટ-૨એ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ.

પાકિસ્તાન દ્વારા પરમાણુ સક્ષમ બાબર મિસાઈલનું સફળ પરીક્ષણ.

આંગ સાન સુકી ૧૯૮૮ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસે.

અમેરિકી ડ્રોન હુમલામાં અલ કાયદાનો નંબર-ટુ અબુ યાહયા અલ-લીબી હણાયો.

હરિત અર્થ વ્યવસ્થા : શું તમે તેમાં સામેલ છો ? વિષય સાથે મનાવાયો વિશ્વ પર્યાવરણ દિવસ.

ઈન્ટરનેટ સોસાયટી દ્વારા વલ્ડૅ આઈપીવી ૬ દિવસ ઉજવાયો.

તીસ્તા અને ઉત્તર સિક્કીમમાં ચાર જળ વિદ્યુત યોજના બંધ કરવા સિક્કીમનો નિર્ણય.

૧૨મી જૂને બાળ મજૂરી વિરોધી વિશ્વ દિવસની થયેલી ઉજવણી.

ભારત દ.કોરિય પાસેથી ૬,૦૦૦ કરોડના ૮ યુધ્ધ જહાજો ખરીદશે.

સુરજીતસિંહનો ૩૧ વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી છૂટકરો.

પાકિસ્તાન દ્વારા ૩૫૦ કી.મી. ની મારક ક્ષમતાની હત્ફ-૮ ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ.

ચીને તેની ચોથી સમાનવ અંતરિક્ષ ઉડાન શેનઝોઉ-૯ અવકાશમાં રવાના કરી.

બ્લેક હોલ્સની શોધ માટે નાસાએ પરમાણુ સ્પેકટ્રોસ્કોપિક ટેલિસ્કોપ એરે લોન્ચ કર્યું.

અમેરિકી સંરક્ષણ પ્રધાન લિયોન પેનેટ્ટા ભારતની મુલાકાતે, ભારત સાથે સંબંધો મજબુત બનાવવા પ્રતિજ્ઞા.

ગ્રીસમાં રૂઢીચુસ્ત ન્યૂ ડેમોક્રેટીક પાર્ટીનો વિજય, યુરોઝોનમાં જ રહેશે.

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ હિન્દી કોન્ફ્રરન્સ યોજાશે.

હોંગકોંગ સ્ટોક એક્સચેન્જની લંડન મેટલ એકસચેન્જને ૨.૨ અબજ ડોલરની ઓફર.

વિશ્વ શરણાર્થી દિવસ-૨૦૧૨ ૨૦ જૂને મનાવવામાં આવ્યો.

ભારત અને ઈઝરાયેલ પ્રવાસન ક્ષેત્રે દ્વીપક્ષી સંબંધોને પ્રોત્સાહન આપવા  સમજૂતી.

મોહમ્મદ મુર્સી ઈજીપ્તના નવા રાષ્ટ્રપતિ.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને  ગેરલાયક ઠરાવ્યા.

એન્ડોનિસ સમારાસની ગ્રીસના પ્રધાનમંત્રી પદ માટે શપથ 

One comment on “કરંટ દુનિયા

  1. rinkal rathod
    July 21, 2013

    very informative yo us.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: