સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

પુરસ્કાર-સમારોહ

પુરસ્કાર – સમારોહ

રાહુલ ભટ્ટાચાર્યને વર્ષ-૨૦૧૨નો ઓંડાટજે પુરસ્કાર.

વર્ષ ૨૦૧૨થી નોબેલ પુરસ્કારની ઇનામી રકમ ઘટાડવાનો નિર્ણય.

દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલને એક્સીલેન્સ ઈન સિનેમા એવોર્ડ.

વર્ષ-૨૦૧૨ અને ૨૦૧૧ના રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કારથી ૫૩ લોકો સન્માનિત.

માઇકલ હનેકેની ફિલ્મ અમોર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પુરસ્કાર પામ ડી ઓરથી સન્માનિત.

ઈઝરાયેલી વૈજ્ઞાનિક ડેનિયલ હિલેલ વલ્ડૅ ફૂડ પ્રાઈઝ-૨૦૧૨.

સચિન તેંડુલકરને વિઝડન ઇન્ડિયા આઉટ સ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ.

વિનાયક સેન અને બુલુ ઈમામને ગાંધી ફાઉન્ડેશનનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર.

બાંગ્લાદેશ ભારતીય કર્નલ અશોક તારાને સન્માનિત કરશે.

આઈફા એવોર્ડ : રણવીર કપૂર શ્રેષ્ઠ અભિનેતા, વિદ્યા બાલન શ્રેષ્ઠ અભિનેત્રી.

ભારત અને બહેરીન વચ્ચે કરવેરા માહિતી વિનિમય સમજૂતી.

ભારત અને તુર્કી વચ્ચે ખેલ અને યુવા બાબતોના ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી.

ચીન અને રશિયા વચ્ચે મહત્વપૂર્ણ ૧૦ કરાર પર હસ્તાક્ષર.

સિયાચીન મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં થયેલી મંત્રણાઓ.

એક્સિસ બેંક અને આલી યુનાઈટેડ બેંક વચ્ચે નાણાં ટ્રાન્સફરની સુવિધા અંગે સમજૂતી.

બીજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગોનાઈઝેશન સમિત-૨૦૧૨ સંપન્ન.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: