સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

ખેલ જગત – khel jagat

ખેલ – જગત

૧૦મી તેનઝીંગ હિલેરી એવરેસ્ટ મેરાથોન નેપાળના કૃબા તમાંગે જીતી લીધી.

ટાઈગર વૂડ્સે મેમોરીયલ ટુર્નામેન્ટ જીતી લીધી.

કોલકતા નાઈટ રાઈડર્સ ઓફ સ્પીનર સુનીલ નારાયણ IPL-5 નો શ્રેષ્ઠ ખેલાડી.

સ્વપ્નાલી યાદવે જુનીયર આંતરરાષ્ટ્રીય ટ્રાઈથાનલ ૨૦૧૨માં રજત જીત્યો.

અઝલન શાહ હોકી : ન્યુઝીલેન્ડ ચેમ્પિયન, ભારતને બ્રોન્ઝે મેડલ.

ચીને દક્ષિણ કોરિયાને હરાવી સતત પાંચમી વાર થોમસ કપ જીત્યો.

 ઈએસપીએન સ્ટાર સ્પોર્ટસ ઈગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચે સાત વર્ષનો પ્રસારણ કરાર.

સાઈના નેહવાલ થાઈલેન્ડ ઓપનમાં ચેમ્પિયન.

ઉસેન બોલ્ટે ૯.૭૯ સેકંડના સમય સાથે ઓસ્લો ડાયમંડ લીગ ટુનામેન્ટ જીતી.

આઈપીએલના પાંચ ખેલાડીઓ પર ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ લાદયો.

 ડાયમંડ લીગમાં વિકાસ ગોવડાએ ઈતિહાસ રચ્યો.

ફ્રેન્ચ ઓપન વિમેન્સ ડબલ્સનો તાજ એરાની અને વિન્સીના શિરે.

વન-ડે રેન્કિંગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં.

હેલ ઓપનમાં ફેડરરને હરાવી હાસ ચેમ્પિયન.

હરમીત દેસાઈ અંડર-૨૧નું વલ્ડૅ ટુર ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી.

સાઈના નેહવાલ ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી.

એશિયન જુનીયર રેસલીંગ ચેમ્પિયનશિપ-૨૦૧૨માં ઇન્દુચૌધરી અને સાક્ષી મલિકને ગોલ્ડ મેડલ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: