સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

ભૌગોલીક ગુજરાત

ભૂગોળ

જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓ

ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.

ગુજરાતના જિલ્લાઓ
જિલ્લા કોડ જિલ્લાનું નામ મુખ્યમથક (શહેર) કુલ વસ્તી (૨૦૦૧) ક્ષેત્રફળ (ચો.કિ.મી.) વસ્તીની ગીચતા (/ચો.કિ.મી.)
AH અમદાવાદ અમદાવાદ ૫૮,૦૮,૩૭૮ ૮,૭૦૭ ૬૬૭
AM અમરેલી અમરેલી ૧૩,૯૩,૨૯૫ ૬,૭૬૦ ૨૦૬
AN આણંદ આણંદ ૧૮,૫૬,૭૧૨ ૨,૯૪૨ ૬૩૧
BK બનાસકાંઠા પાલનપુર ૨૫,૦૨,૮૪૩ ૧૨,૭૦૩ ૧૯૭
BR ભરૂચ ભરૂચ ૧૩,૭૦,૧૦૪ ૬,૫૨૪ ૨૧૦
BV ભાવનગર ભાવનગર ૨૪,૬૯,૨૬૪ ૧૧,૧૫૫ ૨૨૧
DA દાહોદ દાહોદ ૧૬,૩૫,૩૭૪ ૩,૬૪૨ ૪૪૯
DG ડાંગ આહવા ૧,૮૬,૭૧૨ ૧,૭૬૪ ૧૦૬
GA ગાંધીનગર ગાંધીનગર ૧૩,૩૪,૭૩૧ ૬૪૯ ૨,૦૫૭
JA જામનગર જામનગર ૧૯,૧૩,૬૮૫ ૧૪,૧૨૫ ૧૩૫
JU જૂનાગઢ જૂનાગઢ ૨૪,૪૮,૪૨૭ ૮,૮૩૯ ૨૭૭
KA કચ્છ ભુજ ૧૫,૨૬,૩૨૧ ૪૫,૬૫૨ ૩૩
KH ખેડા ખેડા ૨૦,૨૩,૩૫૪ ૪,૨૧૫ ૪૮૦
MA મહેસાણા મહેસાણા ૧૮,૩૭,૬૯૬ ૪,૩૮૬ ૪૧૯
NR નર્મદા રાજપીપળા ૫,૧૪,૦૮૩ ૨,૭૪૯ ૧૮૭
NV નવસારી નવસારી ૧૨,૨૯,૨૫૦ ૨,૨૧૧ ૫૫૬
PA પાટણ પાટણ ૧૧,૮૧,૯૪૧ ૫,૭૩૮ ૨૦૬
PM પંચમહાલ ગોધરા ૨૦,૨૪,૮૮૩ ૫,૨૧૯ ૩૮૮
PO પોરબંદર પોરબંદર ૫,૩૬,૮૫૪ ૨,૨૯૪ ૨૩૪
RA રાજકોટ રાજકોટ ૩૧,૫૭,૬૭૬ ૧૧,૨૦૩ ૨૮૨
SK સાબરકાંઠા હિંમતનગર ૨૦,૮૩,૪૧૬ ૭,૩૯૦ ૨૮૨
SN સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ૧૫,૧૫,૧૪૭ ૧૦,૪૮૯ ૧૪૪
ST સુરત સુરત ૪૯,૯૬,૩૯૧ ૭,૬૫૭ ૬૫૩
TA તાપી વ્યારા ૭,૭૬,૮૭૬ ૩,૦૪૦
VD વડોદરા વડોદરા ૩૬,૩૯,૭૭૫ ૭,૭૯૪ ૪૬૭
VL વલસાડ વલસાડ ૧૪,૧૦,૬૮૦ ૩,૦૩૪ ૪૬૫

ગુજરાતની નદીઓ

 1. અંબિકા નદી
 2. આજી નદી
 3. ઊંડ નદી
 4. ઓઝત નદી
 5. ઓરસંગ નદી
 6. ઔરંગા નદી
 7. કનકાવતી નદી
 8. કરજણ નદી
 9. કાળુભાર નદી
 10. કીમ નદી
 11. ખારી નદી
 12. ઘી નદી
 13. ઘેલો નદી
 14. ઢાઢર નદી
 15. તાપી નદી
 16. દમણગંગા નદી
 17. ધાતરવડી નદી
 18. ધોળીયો નદી
 19. નર્મદા નદી
 1. નાગમતી નદી
 2. પાનમ નદી
 3. પાર નદી
 4. પુર્ણા નદી
 5. પુષ્પાવતી નદી
 6. ફાલ્કુ નદી
 7. ફુલઝર નદી
 8. બનાસ નદી
 9. બ્રાહ્મણી નદી
 10. ભાદર નદી
 11. ભાદર નદી
 12. ભુખી નદી
 13. ભોગાવો નદી
 14. મચ્છુ નદી
 15. મછુંદ્રી નદી
 16. મહી નદી
 17. મહોર નદી
 18. માઝમ નદી
 19. માલણ નદી
 1. મીંઢોળા નદી
 2. મેશ્વો નદી
 3. રંઘોળી નદી
 4. રાવણ નદી
 5. રુકમાવતી નદી
 6. રૂપેણ નદી
 7. વાત્રક નદી
 8. વિશ્વામિત્રી નદી
 9. શિંગવડો નદી
 10. શેઢી નદી
 11. શેત્રુંજી નદી
 12. સની નદી
 13. સરસ્વતી નદી
 14. સાબરમતી નદી
 15. સાસોઇ નદી
 16. સુકભાદર નદી
 17. હાથમતી નદી
 18. હિરણ નદી
 19. બનાસ નદી

Advertisements

One comment on “ભૌગોલીક ગુજરાત

 1. rameshkumar
  August 3, 2013

  ગેોઅા નદી નુ નામ નયી, જેના પર ગુહાઇ જળાશય યોજના અાકાર પામેલ કે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: